Towards Infinite

મિનિટોમા જ ઠીક થઇ જશે તમારી હેડકી

SHARE
, / 96 0

હેડકી જયારે આવે છે, ત્યારે થોડીવાર સુધી રોકાવાનુ નામ લેતી નથી, હેડકી આવવાના અનેક કારણો હોઇ શકે છે. જેમ કે ખાધા પછી એકદમ ઠંડું ખાવું કે વધારે મરચાંવાળુ ખાવાથી પણ હેડકી આવે છે. પરંતુ હેડકી મિનિટોમાં રોકી શકાય છે, તે માટે અપનાવો

 

આ ટિપ્સ :

  • હેડકી આવતાં એક ગ્લાસ ઠંડું પાણી પીવાથી તે ઠીક થઇ જાય છે.
  • હેડકી આવતાં તરત એક ચમચી મધ ખાવાથી આરામ મળે છે.
  • પીનટ બટર ખાવાથી શ્વાસ લેવાની ક્રિયા પ્રભાવિત થાય છે, જે હેડકી રોકવામા મદદરુપ છે
  • હેડકી ન રોકાતાં પગનો ભાર બંને ઘુંટણને છાતી સુધી લગાવો , તેનાથી માંસપેશીઓ સંકો્ચાય છે.
  • લીંબુને ચોથા ભાગમા કાપીને મોઢામાં નાખી દો, લીંબુને ધીરે ચુસતા રહો, હેડકી ઠીક થઇ જશે.
  • હેડકી આવે તે સમયે લાંબો શ્વાસ લો તેના કરણે ફેફ્સાંમાં ભરાયેલો કર્બન ડાયોક્સાઇડ નીકળે છે, અને હેડકી તેની જાતે જ થોડી મિનિટમાં બંધ થાય છે
  • હેડકી આવે ત્યારે તરત જ ટામેટાંને દાંત વડે બચકું ભરીને ખાઓ, તેની સાથે એક ચમચી પિનટ બટર ખાઇ લો.
  • ઘણી વખત જમતાં જમતાં જ હેડકી આવે છે, તેવા સમયે એક ઘુંટડો પાણી પી લો અને ધીમે ધીમે ખાવાનું ચાલુ રાખો.
  • ચોકલેટ પાઉડરની એક ચમચી જો મોઢામાં મુકી દેવામાં આવે તો તરત હેડકી બંધ થશે. તેની પર થોડું પાણી જરુરથી પીવું.

 

Leave A Reply

Your email address will not be published.

PASSWORD RESET

LOG IN