આજે વિશ્વ વિકલાંગ દિન; ગુજરાતની ચાર કહાણી જેણે પોતાની ખામીને તાકાત બનાવી, પરિવારનો સહારો બન્યા


અમદાવાદઃ વિકલાંગોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને સમાજમાં તેઓ માનભેર જીવન જીવી શકે તેવા આશય સાથે દર વર્ષે 3જી ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. દરેક વિકલાંગ વ્યક્તિને સમાજમાં સ્વાભિમાનભેર જીવવાનો હક છે, સમાજ તેમને કોઇ દયાભાવથી નહીં પરંતુ સમભાવથી જોવે તેવો હેતુ સંયુક્ત રાષ્ટ્રનો છે. આજે અમે અહીં ગુજરાતના ચાર એવા જ કિસ્સા અંગે જણાવી રહ્યાં છીએ. જેમાં તેમણે પોતાની આ ખામીને નિર્બળતા નહીં પરંતુ શક્તિ બનાવી, પોતાના પરિવાર પર બોઝ નહીં પણ પરિવારનો સહારો બનીને એક પ્રેરક ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

દૂધવાળા ગામ હસમુખભાઇનો 6 વર્ષની વયે હાથ કપાયો છતા ઉચ્ચ શિક્ષણ મેળવી શિક્ષક બન્યાં
પાદરા તાલુકામાં દુધવાળા ગામના પટેલ હસમુખભાઈ વિઠ્ઠલભાઈએ પોતાની ૬ વર્ષની વયે અકસ્માતમાં 1 હાથ ગુમાવ્યો હતો તેમ છતાં તેઓએ હિંમત ન હારી એક હાથ ઉચ્ચ શિક્ષણ મેળવી શિક્ષક બન્યા અને આજે પણ તેઓ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે અને એટલું જ નહીં તેઓ એક ખેડૂત પણ છે અને પોતે જ ખેતી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. હસમુખભાઇએ જણાવ્યું હતું કે આપણે નૈતિકતા ન છોડવી જોઈએ અને આપને બીજા કરતા સબળ છે અને મનને તોડ્યા વિના સખ્ત મનોબળ એવું રાખી સામાન્ય માનસ કરતા સારું કાર્ય કરી બતાવી એ તેમ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

four inspirational story from gujarat on world handicapped day

four inspirational story from gujarat on world handicapped day

four inspirational story from gujarat on world handicapped day

four inspirational story from gujarat on world handicapped day

Powered by WPeMatico

Author: Chetan Vora