થર્ટીફર્સ્ટની ઉન્માદભેર ઉજવણી સાથે દમણ રોશનીથી ઝળહળ્યું

દમણ: દમણમાં 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષને આવકારવા સહેલાણીઓની ભીડ જોવા મળી હતી. પ્રશાસને પણ તમામ સરકારી કચેરી, ફોર્ટ એરિયા અને નાની-મોટી દમણને જોડતા બ્રિજને રોશનીથી શણગાર્યો હતો. દેવકા, જમ્પોર, સી ફેસ અને જેટી વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાત-મહારાષ્ટ્રના સહેલાણીઓની ભારે ભીડ હતી. હોટલોએ પણ સહેલાણીઓને આકર્ષવા ડીજે, મ્યુઝીકલ નાઇટ, સી ફૂડ ખાસ પરોસ્યું હતું.

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો…

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

New Year 2019- Celebrating New Year At Daman, Good Bye 2018

New Year 2019- Celebrating New Year At Daman, Good Bye 2018

New Year 2019- Celebrating New Year At Daman, Good Bye 2018

New Year 2019- Celebrating New Year At Daman, Good Bye 2018

Powered by WPeMatico

Author: Chetan Vora