મધદરિયે મોત: યુવક બોટમાંથી દરિયામાં પડ્યો, બચાવાયો પણ શ્વાસ લેવામાં તકલીફ થતા બોટમાં જ દમ તોડ્યો


દીવ:દીવની બોટમાં સવાર 35 વર્ષીય યુવકનું મધદરિયે મોત થયું હતું. ઘટના એવી છે કે મુસ્લિમ સમાજનો 35 વર્ષનો યુવક ઘોઘલાની બોટમાંથી અચાનક જ દરિયામાં પડી ગયો હતો. બોટમાં સવાર ખલાસીઓએ જીવના જોખમે તેણે બચાવ્યો પણ શ્વાસ લેવામાં તકલીફ થતા તેણે બોટમાં જ દમ તોડ્યો હતો.

પીએમ બાજ મૃતદેહ અપાશે

બોટ ઘોઘલા પહોંચ્યા બાદ મુસ્લિમ યુવકના મૃતદેહને દીવની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

(તસવીર અને અહેવાલ- જયેશ ગોધિંયા, ઉના)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

A Muslim Youth Died Due To Drowned In To The Water In Deev

Powered by WPeMatico

Author: Chetan Vora